Thursday, September 19, 2013

તારું જ વળગણ


એક સાવ એકલી સાંજ
    તારા વગર ની.બહુ ભાર રૂપ  લાગી ...
વિચારો વિરમ્યા જ નહિ  ...
    આ મારી બે નાનકડી આંખો ને ....
નદી કિનારે અસ્તાચળ થતો સુરજ બતાવ્યો ..
   

Wednesday, September 18, 2013

અદ્દભુત ...


આહા તારી વાતો અદ્દભુત ..
તારો સાથ અદ્દભુત ...
અને સૌથી વધુ અદ્દભુત ...તારી અને મારી મગજમારી ...
તું જીતી જાય તો હું હારી કેમ ગયી એની જીદ ...
અને તું હારી જાય તો મારે જીતવું નહતું એવો અફસોસ ...
બધુજ અદ્દભુત ....

Tuesday, September 17, 2013

अनंत चतुर्दशी


गणपति बाप्पा मोरया … मंगल मूर्ति मोरया  …

अपनी रोजमर्रा की जिंदगी से परेशान  लोग ,ब्रेकिंग न्यूज़ की बाढ़ में बह जाने वाले लोग ,अब तो प्याज़  के बदले टमाटर काटते है तब भी आंसू निकल जाते है ऐसी महेंगाई में खुद के परिवार की ख़ुशी के लिए रात दिन दौड़ने वाले लोग,…  सभी के चेहरे पर ख़ुशी की लहर दौड़ गई है. और भाई,आखिर ख़ुशी क्यों ना हो? सृष्टि के सर्जनहार,सुखकर्ता,दुखहर्ता,विघ्नविनाशक गणपति जो हमारे बिच हमारे साथ घर पर रहने आये है।

Monday, September 16, 2013

કટાક્ષ ગીત

આહા ...આંખ બંધ તો બધું બંધ ..
આંખ ખુલી તો દ્રશ્ય પ્રપંચ ...
જાત મારી મે જ પીછાણી ..
બધા સામે લોલમલોલ ...

સવાર ભાગુ સાંજ ભાગુ ...
જીવન મારું હાલકડોલ ..
રિક્ષા માં લટકું ટ્રેન માં લટકું 
તોય બધું જોલમ જોલ ..

Saturday, September 7, 2013

પ્રિયતમ તારી યાદ માં

આત્મીય સર્વ ;

પહેલી વાત ગીત લખવાનો   પ્રયત્ન કરી રહી છું .. આશા છે કે આપને પસંદ પડશે .. તમારા મુલ્યવાન પ્રતિભાવો  જરૂર લખજો   ...!!!

















આંખ માં શ્રાવણ-ભાદરવો ...ઓ પ્રિયતમ તમારી યાદ માં ..
કેવી કેવી ..કેમ-કેમ રાત જાય ઓ પ્રિયતમ તમારી યાદ માં ..(ધ્રુવ પદ )

સ્નેહ નું બંધન



















તું ના હોઈ તોય આસપાસ લાગે ...
આતે વળી કેવું ,....સ્નેહ નું બંધન  અનેરું ...
હા ..,હા  તું જ છે એ ....     ફક્ત તુજ .... 
જેની  સાથે   મોટી થયી તો  પણ ....
મારે આંગળી પકડી ને ચાલવું છે ...

Tuesday, September 3, 2013

આપણે બે જ















ભલે ઝગડીએ,ક્રોધ કરીએ,એકબીજાનો વાંક કાઢીયે 
એકબીજા પર દાદાગીરી કરવા, પરંતુ છેલ્લે તો આપણે બેજ હોઈશું.



જે કહેવું હોય  કહી લે,જે કરવું હોય  કરી લે,
એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.