આહા તારી વાતો અદ્દભુત .. તારો સાથ અદ્દભુત ... અને સૌથી વધુ અદ્દભુત ...તારી અને મારી મગજમારી ... તું જીતી જાય તો હું હારી કેમ ગયી એની જીદ ... અને તું હારી જાય તો મારે જીતવું નહતું એવો અફસોસ ... બધુજ અદ્દભુત ....
अपनी रोजमर्रा की जिंदगी से परेशान लोग ,ब्रेकिंग न्यूज़ की बाढ़ में बह जाने वाले लोग ,अब तो प्याज़ के बदले टमाटर काटते है तब भी आंसू निकल जाते है ऐसी महेंगाई में खुद के परिवार की ख़ुशी के लिए रात दिन दौड़ने वाले लोग,… सभी के चेहरे पर ख़ुशी की लहर दौड़ गई है. और भाई,आखिर ख़ुशी क्यों ना हो? सृष्टि के सर्जनहार,सुखकर्ता,दुखहर्ता,विघ्नविनाशक गणपति जो हमारे बिच हमारे साथ घर पर रहने आये है।
તું ના હોઈ તોય આસપાસ લાગે ... આતે વળી કેવું ,....સ્નેહ નું બંધન અનેરું ... હા ..,હા તું જ છે એ .... ફક્ત તુજ .... જેની સાથે મોટી થયી તો પણ .... મારે આંગળી પકડી ને ચાલવું છે ...