Saturday, December 7, 2013

કુણું સંવેદન ...


કુણી કુણી કુપળો જેવી ...
કુણી કુણી  મારી લાગણીઓ ....
અને કુણો -કુણો સુંવાળો તારો સ્પર્શ ...
કુણો -કુણો મખમલી ,સુવાળો ,સયાનો .. આપણો  પ્રેમ ..

કુણી-કુણી ...તારી સ્મૃતિઓ ...
કુણી કુણી  હાસ્યો  ની છોળો ...
કુણું કુણું આ બંધન ....
કુણું કુણું આ સંવેદન ...
કુણી કુણી સવાર ઉગી ....
અને કુણી કુણી તારી  યાદ ....
કુણી કુણી મારી લાગણીઓ ...
અને લાગણીઓ માં તરબતર ...
તારી ઝંખના માં કુણી કુણી આ મારી કવિતા ....

-- સૌમિષા 

No comments:

Post a Comment