બહુ બધું મેળવી ને પણ ખાલીપો લાગે ... આ તે કેવું??
કોઈ ના આવવાના એંધાણ નહિ બસ વાટ જોતા રેહવું ... કેવું??
ભીતર સાગર ઘુઘવાયા કરે ... પણ આંખે પાણી નહિ એ કેવું??
રસ્તા માં આસપાસ ટોળેટોળા ફરે પણ ...આ પગ ધરતી માં ખોડાઈ ગયા કેવું??
મારી જરૂર છે બે-ચાર ,અને ફરતા રેહવું પડે અનરાધાર ..
નથી કરવું તો પણ કર્યા કરું ..